• Gujarati News
  • National
  • ભુજ |સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરમાં ધો. 5થી 12ની છાત્રાઓ માટે રમતોત્સવની

ભુજ |સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરમાં ધો. 5થી 12ની છાત્રાઓ માટે રમતોત્સવની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરમાં ધો. 5થી 12ની છાત્રાઓ માટે રમતોત્સવની ઉજવણી કરાઇ હતી. દરેક શિક્ષકની જોડીમાં છાત્રાઓને વિવિધ રમતો રમાડાઇ હતી અને વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. વેળાએ મંદિરના સંતો, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, ગામના અગ્રણીઓ સહિતના હાજર રહ્યા હતા.

પ્રસંગ | સ્વામિ. કન્યા વિદ્યા મંદિરમાં રમતોત્સવ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...