‘નખત્રાણા તાલુકાના વિકાસ માટે સરકારને દરકાર નથી’
નખત્રાણાતેમજ અબડાસાના વિકાસ માટે સરકાર કોઇ દરકાર લેતી હોવાથી પાણી, શિક્ષણ, આરોગ્ય અને વહીવટી સેવાઓ અપૂરતી મળતી હોવાનો આક્ષેપ તાલુકા પંચાયતના વિપક્ષી નેતાઅે કર્યો છે. અબડાસા વિધાનસભાની સીટ અંકે કરવાના સ્વપ્ન જોતા શાસકો પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઉણા ઉતર્યા છે. ઘાસની વ્યવસ્થા હોતાં પશુ પાલકો પરેશાન થાય છે તેવો આક્ષેપ કરતાં અશ્વિન રૂપારેલે ઉમેર્યું હતું કે, વિકાસની મોટી મોટી જાહેરાતો કરાય છે પણ કોઇ લાભ મળતો નથી.