તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધુમ્મસને કારણે કચ્છ સહિતની ટ્રેનો મોડી દોડી

ધુમ્મસને કારણે કચ્છ સહિતની ટ્રેનો મોડી દોડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંસતત બીજા દિવસે ગાઢ ધુમ્મસને કારણે 8 ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતાં 30 થી 90 મિનિટ સુધી મોડી પડતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

આજે શુક્રવારે ભરૂચ સ્ટેશને આવતી ગુજરાત કવીન, કચ્છ એકસપ્રેસ, મેમુ, કર્ણાવતી એકસપ્રેસ, ભીલાડ એકસપ્રેસ, અમદાવાદ લોકલ, વલસાડ- વિરમગામ પેસેન્જર અને ઇન્ટરસીટી એકસપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં 30 થી 45 મિનિટ સુધી મોડી પડી હતી. ટ્રેનો લેટ થતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...