• Gujarati News
  • National
  • ભુજ |ભુજ નજીકના માધાપર પોલીસ મથક સામે ત્રણ રસ્તા પર

ભુજ |ભુજ નજીકના માધાપર પોલીસ મથક સામે ત્રણ રસ્તા પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજ નજીકના માધાપર પોલીસ મથક સામે ત્રણ રસ્તા પર પગપાળા જઇ રહેલા પાંચાભાઇ મહેશ્વરી (ઉ.વ.65)ને પૂરપાટ આવતી મોટર સાઇકલ (જીજે-12-એબી-7435)એ અડફેટે લેતાં વૃદ્ધને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી, જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બનાવની નોંધ લઇ બાઇકચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માધાપરમાં બાઇકે ટક્કર મારતાં પગપાળા જતા વૃદ્ધને ઇજાઓ

અન્ય સમાચારો પણ છે...