• Gujarati News
  • National
  • ભુજ |નખત્રાણા તાલુકા કકડભઠ ગામે મિનિ તરણેતરના મેળા સમાન જે

ભુજ |નખત્રાણા તાલુકા કકડભઠ ગામે મિનિ તરણેતરના મેળા સમાન જે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |નખત્રાણા તાલુકા કકડભઠ ગામે મિનિ તરણેતરના મેળા સમાન જે લખાય છે તે મોટા યક્ષદેવનો મેળો તા.15/9થી 21/9 સુધી યોજાશે, જેમાં કોજાચોરા, દરશડી પાણીના ટાંકા પાસે, નાભઇ રોડ પર, નાભઇ ખડિયા પાસે, કુરબઇ ગામ પાસે, જિયાપર ગામ પાસે, પલીવાડ ગામ પાસે, જે કેમ્પો શનિવારે સવારથી રવિવારે સવાર સુધી ચાલુ રહેશે અને સાંયરા ગામે ભીખુદાદાની તળેટીમાં શનિવારે બપોરથી સોમવારે બપોર સુધી, અને શનિવારે સવારથી રવિવારે સવાર સુધી અન્ય વાહનો દ્વારા પણ પદયાત્રિકોને સેવાઓ આપવામાં આવે છે.

મોટાયક્ષના મેળામાં આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પો યોજાશે

અન્ય સમાચારો પણ છે...