• Gujarati News
  • National
  • ભુજ |ભદ્રેશ્વર તીર્થ ખાતે ચાતુર્માસ નિમિત્તે આગમ અભ્યાસી ગણિવર્ય મહોદયસાગરસૂરિશ્વરજી

ભુજ |ભદ્રેશ્વર તીર્થ ખાતે ચાતુર્માસ નિમિત્તે આગમ અભ્યાસી ગણિવર્ય મહોદયસાગરસૂરિશ્વરજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભદ્રેશ્વર તીર્થ ખાતે ચાતુર્માસ નિમિત્તે આગમ અભ્યાસી ગણિવર્ય મહોદયસાગરસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં આરાધના પર્વ તથા ધર્મ પ્રભાવનાની ઉજવણી ભક્તિસભર માહોલમાં કરાઇ હતી. ચાતુર્માસની તમામ વ્યવસ્થા દાતા રતનબેન ભવાનજી હંસરાજ ગાલા પરિવાર તેમજ શેમારૂ વીડિયોવાળા રમણ મારૂ પરિવારના સદસ્યોએ સંભાળી હતી. ભદ્રેશ્વર ખાતેના જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી ઝવેરચંદ મારૂ, ખુશાલચંદ મારૂ, ગીરીશ લાલન, જયંતિલાલભાઇ, જયવંતીબેન, મમતાબેન સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

ભદ્રેશ્વરમાં ચાતુર્માસ નિમિત્તે તપસ્યા- ધર્મ પ્રભાવના કરાઇ

અન્ય સમાચારો પણ છે...