• Gujarati News
  • કચ્છના છાત્રોને ઇજન

કચ્છના છાત્રોને ઇજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો.12 સા.પ્ર.નું આજે પરિણામ

એજ્યુકેશન રીપોર્ટર. અમદાવાદ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તા.30મેને શનિવારના રોજ સવારે 8 વાગ્યે શિક્ષણ બોર્ડની વેબ સાઇટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને www.gseb.org, www.gipl.net વેબસાઇટ પરથી પરિણામ મળી શકશે. વિદ્યાર્થીઓએ આઇડીયા, વોડાફોન, રિલાયન્સ, યુનિનોર અને બીએસએનએલના સબસ્ક્રાઇબરે

...અનુસંધાનપાના નં. 6

સામાન્યપ્રવાહ માટે GJ12G space બેઠક ક્રમાંક લખીને SMS 58888111 (ઉ.દા. GJ12G G123456) પર કરવાનો રહેશે અને એરટેલના સબસ્ક્રાઇબરે GJ12G space બેઠક ક્રમાંક લખીને SMS 5207011 પર કરવાનો રહેશે.

ભુજ :કચ્છમાં એ-1 ગ્રેડ મેળવનારા તેજસ્વી તારલાઓના ફોટોગ્રાફ તથા અન્ય િવગત ભાસ્કરમાં પ્રસિધ્ધ કરાશે. તેમની િવગત અને ફોટો edtbhuj@gmail.comઅથવાભુજ-ગાંધીધામ ખાતેના કાર્યાલય પર મોકલી આપવા.