તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજના આકાશવાણી કેન્દ્ર દ્વારા હિન્દી પખવાડિયાનો પ્રારંભ

ભુજના આકાશવાણી કેન્દ્ર દ્વારા હિન્દી પખવાડિયાનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
14મીસપ્ટેમ્બરે દેશભરમાં હિન્‍દી દિવસ ઉજવાયો હતો, જેના ભાગરૂપે ભુજના આકાશવાણી કેન્દ્ર ખાતે તા. 30/9 સુધી હિન્દી પખવાડિયાની ઉજવણીનો આરંભ કરાયો હતો. કેન્દ્ર અધ્યક્ષા મિનાક્ષીબેન અંજારિયા, હિન્દી અધિકારી મિહિર મહેતા, સમાચાર વિભાગના વડા આર.આર. સરવૈયાના હસ્તે શરૂ કરાયેલી ઉજવણીમાં તા. 16મીએ નિબંધ લેખન, 19ના શીધ્ર વકતૃત્વ, 20/9ના શ્રૃતલેખન, 22મીએ ટાઇપિંગ સ્પર્ધા, 23મીએ સરકારી પત્રાચાર મેં રાજભાષા વિષય પર તેમજ 27મીએ પ્રશાસનિક ભાષા સાહિત્યિક ભાષા અલગ હૈ વિષય પર કાર્ય શિબિરનું આયોજન કરાયું છે, જ્યારે 30મીએ ઈનામ વિતરણ સાથે સમાપન સમારોહનું આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...