તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલે મિસીસ ભુજ-2016 સ્પર્ધા યોજાશે

ભુજ: જાયન્ટ્સગ્રૂપ ઓફ ભુજ સાહેલી અને જાયન્ટ્સ ગ્રૂપ ઓફ માધાપર સુપર આયોજિત મિસીસ ભુજ-2016ની સ્પર્ધા તા. 17/9ના સાંજે 4 કલાકે ભુજ લોહાણા મહાજન વાડીમાં યોજાશે. પ્રસંગે ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, જિ.પં. અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, સુશિલાબેન આચાર્ય, ભારતીબેન શર્મા, હેતલબેન ભાભેરાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાશે, જ્યારે અતિથિ વિશેષ તરીકે મંજુલાબેન રેલોન તેમજ ઇલાબેન કતિરા સહિતના અાગેવાનો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...