• Gujarati News
  • ધાણેટી |ભુજ તાલુકાના ધાણેટી ગામના વાડી વિસ્તારમાં નીલગાય હોજમાં પડી

ધાણેટી |ભુજ તાલુકાના ધાણેટી ગામના વાડી વિસ્તારમાં નીલગાય હોજમાં પડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાણેટી |ભુજ તાલુકાના ધાણેટી ગામના વાડી વિસ્તારમાં નીલગાય હોજમાં પડી જતાં તેને બચાવવા માટે ગામમાંથી યુવાનો દોડી આવ્યા હતા. સાત-આઠ યુવાનોએ અથાગ મહેનત કરી હતી. અને તેને બચાવી લેવાઇ હતી. ઉલ્લેખનિય છે કે, સાતેક મહિના પુર્વે શિકારીઓના ફાંસામાં આવી ગયેલી નીલગાય પણ ગામલોકો દ્વારા બચાવી લઈ જંગલમાં છોડી મુકાઈ હતી.

ધાણેટીમાં નીલગાયને બચાવાઇ