• Gujarati News
  • National
  • રાજ્યના બાળ સંમેલનમાં કચ્છના 7 છાત્ર

રાજ્યના બાળ સંમેલનમાં કચ્છના 7 છાત્ર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યકક્ષાનુંબાળ ચિત્રકાર તથા બાળ કવિ સંમેલન તા. 3-6ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે, જેમાં ચાવડા રિયા (ખી.રા.માંડવી), જોટંગિયા ફોરમ (કે.કે.એમ.એસ.અંજાર), પિત્રોડા પાયલ (એમ.એસ.વી.માધાપર), દોગા રાહી (મોર્ડન, ગાંધીધામ), પરમાર જ્યોત્સ્ના (વિનય મંદિર, નીલપર) ચિત્ર માટે તથા ગોર વિષ્ણુ (રામકૃષ્ણ, માંડવી), વ્યાસ પારુલ (ઇન્દ્રાબાઇ, ભુજ) કાવ્ય માટે પસંદગી પાંમ્યા છે. અન્ય માહિતી માટે કિશોર સોનીનો 94288 18557 નં. પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...