• Gujarati News
  • National
  • આશાપુરા કોલેજ બીએડ સેમેસ્ટર 2નું 100 ટકા પરિણામ

આશાપુરા કોલેજ બીએડ સેમેસ્ટર-2નું 100 ટકા પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કે.એસ.કે.વી.કચ્છ યુનિવર્સિટી-ભુજ દ્વારા બી.એડ. સેમેસ્ટર-2માં જાહેર થયેલા પરિણામમાં આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશનના સેમેસ્ટર-2નું પરિણામ 100 ટકા આવ્યું છે, જેમાં કોલેજ પ્રથમ ક્રમે ગુસાઈ રાજલબેન ધીરજગર, બીજાક્રમે પોકાર અનિતા નારણ તથા તૃતીય ક્રમે પારસિયા રિયાબેન ભગવાનજી અને અબોટી ડિમ્પલ વસંતભાઈ રહ્યા હતા. \\\"0’ ગ્રેડમાં 80 તાલીમાર્થી, \\\"A+’ ગ્રેડમાં 18 તાલીમાર્થી ઉત્તીર્ણ થયા છે. ઉત્તીર્ણ 98 તાલીમાર્થીમાંથી 88 તાલીમાર્થીએ 80 ટકાથી વધારે ગુણ પ્રાપ્ત કર્યા છે.

પ્રમુખ હકુમતસિંહ જાડેજા, ઉપપ્રમુખ પુષ્પદાન ગઢવી, સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સંસ્થાના ડાયરેક્ટર જગદીશભાઈ અબોટીએ ઝળહળતું પરિણામ મેળવવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...