• Gujarati News
  • National
  • રવિવારે રાત્રે લાખોંદ પાસે અપક્ષ ઉમેદવારની કાર પર પથ્થરમારો

રવિવારે રાત્રે લાખોંદ પાસે અપક્ષ ઉમેદવારની કાર પર પથ્થરમારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના લાખોંદ ગામ નજીક રવિવારે રાત્રે અંજાર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારની કાર પર પથ્થરમારો થતાં દોડધામ મચી ગઇ હતી. અંજાર બેઠકના અપક્ષ ઉમેદવાર હરિ આહિર ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા, તે સમયે લાખોંદ ગામ પાસે તેમની કાર પર કેટલાંક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો ઉપરાંત અન્ય બે-ત્રણ કારમાં કાંચ ફોડ્યા હોવાનું

...અનુસંધાન પાના નં.11



સૂત્રોએજણાવ્યું હતું. બાબતે પધ્ધર પોલીસ મથકનો સંપર્ક સાધતાં પથ્થરમારો થયો હોવાની વાતને સમર્થન આપ્યું હતું પણ પોલીસ ચોપડે બાબતની કોઇ નોંધ થઇ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...