• Gujarati News
  • National
  • ગૌસેવા સમિતિ દ્વારા સફાઈ અભિયાન નિરણ કાર્ય કરાયું

ગૌસેવા સમિતિ દ્વારા સફાઈ અભિયાન-નિરણ કાર્ય કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનવી જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિ દ્વારા બિહારીલાલ દુધેશ્વર મહાદેવ મંદિર ગૌશાળામાં ભૂંસાનું નિરણ તથા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. કાર્યમાં સમિતિના અધ્યક્ષ ફુલેશ માહેશ્વરી, નીનુ સરદાર, લાભશંકર ગોર, ભૂપેશ ગોર, જગ્ગુ વોરા, રાજા અડવાણી, પંકજ વ્યાસ સહિતના જોડાયા હતા. ઉપરાંત ભુજ એપીએમસીના મિરલ માહેશ્વરી તરફથી 250 કિલોના કુલ્લ 10,000 કિલો બાજકા બટેટાનું અન્નદાન કરાયું હતું.

10 હજાર કિલો બટેટાનું અન્નદાન થયું

અન્ય સમાચારો પણ છે...