• Gujarati News
  • National
  • એક્યુપ્રેશર નિ:શુલ્ક સારવાર કેમ્પ

એક્યુપ્રેશર નિ:શુલ્ક સારવાર કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્યુપ્રેશર નિ:શુલ્ક સારવાર કેમ્પ

જાયન્ટ્સગ્રુપ ઓફ ભુજ દ્વારા તા. 4-12 સોમવારે જાયન્ટ્સ હોલ, હોસ્પિટલ રોડ મધ્યે સાંજે 4.30થી 6.00 દરમિયાન નિ:શુલ્ક એક્યુપ્રેશર સારવાર અપાશે.

હોમગાર્ડઝ-ડેપ્રસંગે માજી હોમગાર્ડઝનું સ્નેહમિલનનું આયોજન

છઠ્ઠીડીસેમ્બરે હોમગાર્ડઝ ડે પ્રસંગે પૂર્વ સંધ્યાએ તા. 5-12ના સાંજે 5.30 કલાકે માજી હોમગા્ડઝના અધિકારીઓ અને સભ્ય મહિલા સહિતનું સ્નેહમિલન હોમગાર્ડઝ ડેની ઉજવણી પ્રસંગે સંસ્કૃત પાઠશાળા મધ્યે.

લોહાણાસમાજ દ્વારા 3 દિવસની દવા રાહતદરે અપાશે

અખિલકચ્છ લોહાણા મહાજન સંચાલિત આરોગ્ય સમિતિ આયોજીત રાહતદરે દવાખાનું શરૂ કરાયેલ છે જેમાં દર્દીઓને 3 દિવસની દવા મફત આપવામાં આવશે. ડો. રીના ચંદે સોમથી શનિવાર સવારે 10થી 1 લોહાણા ભવન ખાતે સેવા આપશે.

સ્વજનદ્વારા વિનામૂલ્યે દવા અપાશે

સ્વજનદ્વારા જરૂરીયાત મંદ દર્દીઓને ડોકટરની ચીઠ્ઠી મુજબ દવાઓ વિનામૂલ્યે સોમથી શનીવાર સવારે 10.30થી 1.30 અને સાંજે 5થી 8 હોસ્પિટલ રોડ મધ્યે.

દરેકદર્દોની આર્યુવેદિક રીતે સારવાર

વનસ્પતિઓદવાઓ તથા આર્યુવેદિક દવાઓથી ડો. હાજી સાલેમામદ જત દ્વારા દરેક દર્દોની સારવાર તા. 10-10 સવારે 10થી 1 માનવજયોત કાર્યાલય, લોહાર ચોક, ભીડ ગેટ મધ્યે તો બપોરે 4થી 6 માનવજયોત કલપતરૂ, વિજયનગર.

મેડીકલઇન્ફોર્મેશન સેન્ટર શરૂ

કવીઓજૈન મહાજન દ્વારા મેડીકલ ઇન્ફોર્મેશન સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. સોમથી શનિ 9થી 11 ફાલ્ગુનીબેન મહેતા (દંતરોગ નિષ્ણાંત) અને અશોકભાઇ ત્રિવેદી (હોમીયોપેથી), 11થી 1 અને 4:30થી 6:30 ડો. સુમન શાહ (દંતરોગ નિષ્ણાંત), 6થી 7 ડો. સત્યમ ગણાત્રા (આંખ રોગના) નિષ્ણાંત પોતાની સેવા આપશે.રતનશી ભીમજી સાવલા રાહતદરે મેડીકલ સ્ટોર, ઓક્સીજન અને એમ્બ્યુલન્સની સેવાઓ પણ આપવામાંઆવે છે. નવનિત નગર ખાતે સાર્વજનીક દવાખાનામાં સોમવારથી શનિવાર સાંજે 5થી 8 ડો. મોહન ગઢવી પોતાની સેવાઓ આપી રહ્યા છે.

દર્દીઓનીનિ:શુલ્ક ચકાસણી કરાશે

રામકૃષ્ણયુવક મંડળ ભુજ સંચાલિત લક્ષ્મીશંકર રેવાશંકર ઠક્કર મા શારદા ચિકિત્સાલય રામકૃષ્ણ પ્રાર્થના મંદિર સસ્કારનગર ભુજમાં સોમથી શનિવાર દરરોજ સાંજે 5થી 7 દરમિયાન ડો. દીલીપસિંહ વસણ દ્વારા દર્દીઓને તપાસીને ટોકન દરે દવા અપાશે.

ગુલઝારેમુસ્તફા ટ્રસ્ટ દર શુક્ર-શનિ અને રવિવારે મેડીકલ કેમ્પ

ભુજશહેર ગુલઝારે મુસ્તફા સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા ભીડ બજાર શાળા નં. 3 મધ્યે દર ગુરુગાર, શુક્રવાર અને શનિવાર સવારે 11થી 5 વાગ્યા સુધી મેડીકલ કેમ્પ યોજાશે. જેમાં હકીમ ફકીરમામદ દ્વારા દમ, અસ્થમા, હઠીલા રોગો, કેન્સર, ડાયાબીટીસ સહિતના રોગોને ચકાસણી કરી દવા અપાશે. ગત સપ્તાહે યોજાયેલા કેમ્પમાં 360 દર્દીઓએ લાભ લીધો હતો.

રામરહિમ ટ્રસ્ટ દ્વારા દેશી દવાથી ઉપચાર

શહેરનાભીડ બજાર શાળા નં. 3ની સામે આવેલી રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાડવૈદ્ય મનસુરભાઇ દ્વારા હઠીલા રોગો, ડાયાબીટીસ સહિતના રોગો નો નિદાન દેશી દવાના ઉપચારથી બપોરના 2થી સાંજે 7 વાગ્યા સુધી કરી અપાશે.

રાહતદરેએમ્બ્યુલન્સ સેવા

ભુજલોહાણા મહાજન દ્વારા દરેક સમાજ માટે અેમ્બ્યુલન્સ સેવા કચછી પુરતી મર્યાદીત માળશે, જેમાં ઓકિસજન સેવા વિના મૂલ્ય મળશે. સંપર્ક મો.90330 23664.

અન્ય સમાચારો પણ છે...