તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ| ભુજએસ.ટી. ડેપોમાં પહેલા વિભાગીય નિયામક તરીકે રહી ચૂકેલા અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ| ભુજએસ.ટી. ડેપોમાં પહેલા વિભાગીય નિયામક તરીકે રહી ચૂકેલા અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| ભુજએસ.ટી. ડેપોમાં પહેલા વિભાગીય નિયામક તરીકે રહી ચૂકેલા અને હાલ ડી.ટી.ઓ.ના ચાર્જમાં મુકાયેલા એમ.કે. ડામોરની મંગળવારે પાલનપુર ખાતે બદલી કરવામાં આવી છે. થોડા સમય પહેલાં ચારોલાને કચ્છ એસ.ટી.ના ડી.સી. તરીકે નિમણૂક કરાતાં એમ.કે. ડામોરને ડી.ટી.ઓ.ના ચાર્જમાં મુકવામાં આવ્યા હતા.

ભુજ એસ.ટી.ના DTOને પાલનપુર મુકાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો