તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંજાર તા.માં રી સર્વેવાળી જમીનોની માપણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર તા.માં રી-સર્વેવાળી જમીનોની માપણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજાર તા.માં રી-સર્વેવાળી જમીનોની માપણી

ભુજ: અંજારતાલુકાના રામપર તા.20/7થી 21/7 સુધી અને રતનાલમાં તા.22/7થી 25/7 સુધી સવારે 10 વાગ્યે ગામોના રિ-સર્વે થયા બાદની નોટિસો ગામના ખાતેદારોને વહેંચણી કરવામાં આવેલી છે. નંબરોની નોટિસ ગામ તથા મામતલદારને બજાવવામાં આવી છે. નોટિસમાં જણાવેલી 10 દિવસની મુદ્દત પૂરી થઇ ગયેલી છે, તેની સામે આવેલી વાંધાઅરજી તથા બાકી રહેતી જમીનની માપણી માટે જણાવેલી તારીખ અને સમયે સર્વે ટીમ સાથે કેમ્પ રાખેલો છે. છેલ્લો કેમ્પ હોઇ ખાતેદારો માપણી કરાવી લેવા જિલ્લા ઇન્સ્પેક્ટર, જમીન-દફ્તરની યાદીમાં જણાવાયું છે.

ભુજમાંસ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન

ભુજ: રાજ્યસરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ ભરતીઓની તૈયારી માટે ભુજ ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે. પરીક્ષાઓના સંબંધમાં માર્ગદર્શન તથા જાગૃતિ ઉભી કરવાના હેતુસર જિલ્લા વહીવટી તંત્ર-કચ્છ અને સ્પીપા ટ્રેનિંગ સેન્ટર-કચ્છના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય માર્ગદર્શન અપાશે. તમામ વિદ્યાર્થીઓ કારિકર્દીલક્ષી સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન માટે ઉપયોગી હોઇ તમામ વિદ્યાર્થીઓએ આગામી તા.22/7ના સહયોગ હોલ મધ્યે સવારે 9થી 4 સુધી રજિસ્ટ્રેશન ઉપર સ્થળ પર કરાવવા આવશે, તેવું રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો