તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજમાં ભાવિ નાગરિકો આવકવેરાના આટાપાટાથી અવગત કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં ભાવિ નાગરિકો આવકવેરાના આટાપાટાથી અવગત કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાં ભાવિ નાગરિકો આવકવેરાના આટાપાટાથી અવગત કરાયા

આવકવેરા વિભાગની સેન્ટ્રલ એક્શન પ્લાન યોજના હેઠળ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને ઇન્કમટેક્સની કાર્ય પદ્ધતિની જાણકારી મળે અને ભવિષ્યમાં ક્ષેત્રે કારકિર્દી ઘડતરની તક મળે હેતુથી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની આવકવેરા ખાતાની મુલાકાત યોજાતી હોય છે. ભુજની ચાણક્ય એકેડેમીના સેમેસ્ટર 1-2ના લગભગ 80 છાત્રોએ કાર્યક્રમ હેઠળ વિભાગીય કચેરીની મુલાકાત લીધી હતી. મુલાકાતમાં વિભાગના અધિકારીઓ તથા આયકર નિરીક્ષક સંજય વૈશ્નવે વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા સવાલોના જવાબો આપ્યા હતા. એકેડેમીના ઇન્ચાર્જ આચાર્યે આવકવેરા અધિકારીઓને મુલાકાત બદલ આભારપત્ર સુપરત કર્યો હતો. (તસવીર : ભાસ્કર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો