તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધાર્મિક દબાણના મામલે પગલાં નહીં તો આંદોલન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક દબાણના મામલે પગલાં નહીં તો આંદોલન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ : માધાપરનાજુનાવાસમાં આવેલા દેવીપૂજક વાસમાં રાજાશાહી વખતનું મંદિર સરપંચની કાનભંભેરણી કરીને તોડી પાડવામાં આવ્યું છે તેવા આક્ષેપ તથા અગાઉ લેખિત રજૂઆત કરી હોવા છતાં જિલ્લા પંચાયતસ્તરેથી કાર્યવાહી કરવામાં આવી નથી. 8 દિવસમાં ડીડીઓ દ્વારા ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી અપાઇ છે. ભુજ તા.પં.ના ઉપપ્રમુખ હિતેશ ખંડોલ સામે પંચાયત ધારા 1993ની કલમ 71(1)ની જોગવાઇ મુજબ ફરિયાદ કરવા છતાં પગલાં ભરાયા નથી તેથી ભુજ તાલુકા કોંગ્રેસના લઘુમતી વિભાગના પ્રમુખ મહંમદ સુલતાન કુંભાર દ્વારા આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો