તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્ત મીર (મુસ્લિમ) સમાજ જોગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્ત મીર (મુસ્લિમ) સમાજ જોગ

ભુજ: સમસ્તમીર (મુસ્લીમ)ના લોકોને અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં વસતા સમાજના લોકોને જાણ કરવામાં આવે છે કે સમાજ નિનવી યોજનાઓ જેવી કે અંધ અપંગ અને વિકલાંગો માટે લગ્ન પસંદગી સંમેલન તથા સંગઠનમાં પ્રખ્યાત વ્યક્તિઓનું સન્માન, નવ યુવાનો માટે લગ્ન પસંદગી મેળો, નાટક અને કલાક્ષેત્રે સમાજના લોકો કે જે નામના મેળવી છે તેમનું સન્માન, ઉચ્ચ શિક્ષણમાં નામના અને પ્રવૃતિ કરનારનું સન્માન, રાજકીય હોદે ધરાવતા વ્યક્તિઓ, સમાજમાંથી ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અવ્વલ નંબરે આવનાર મહિલાઓનું સન્માન વગેરે સમાજના કાર્યક્રમમમાં નામ નોધવા માટે તા.31/12 સુધી કચ્છ જિલ્લા કન્વીનર અને પ્રવકતા બાબુભાઇ એ. મીરનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...