તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચૂંટણીમાંપાટીદાર ફૅક્ટર ભાજપ કૉંગ્રેસ માટે મહત્ત્વનું પરિબળ છે, ત્યારે બેંગ્લોર

ચૂંટણીમાંપાટીદાર ફૅક્ટર ભાજપ-કૉંગ્રેસ માટે મહત્ત્વનું પરિબળ છે, ત્યારે બેંગ્લોર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણીમાંપાટીદાર ફૅક્ટર ભાજપ-કૉંગ્રેસ માટે મહત્ત્વનું પરિબળ છે, ત્યારે બેંગ્લોર અને કર્ણાટકમાં વસતા પાટીદાર સમાજે તેઓને હાર્દિક સાથે કોઈ લેવા-દેવા નથી. કચ્છી કડવા પાટીદાર ભાજપની પડખે હોવાનો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લખ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપ તરફથી કોઈ જવાબદારી સોંપવામાં આવશે તો તે પણ નિષ્ઠાપૂર્વક બજાવવાની તૈયારી દર્શાવી છે.

દેવનહલ્લી પાટીદાર સનાતન સમાજ ટ્રસ્ટના પ્રમુખ મણિભાઇ પટેલે પત્રમાં લખ્યું કહ્યું છે કે, 1 નવેમ્બરે કર્ણાટક રાજ્યોત્સવ દિવસની ઉજવણીમાં અમે સર્વાનુમતે ઉક્ત નિર્ણય લીધો છે. કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના પ્રમુખ વિશ્રામભાઈ છાભૈયા અને મહામંત્રી ધીરજ દિવાણીએ પણ પત્રમાં સ્પષ્ટતા કરી છે.

અન્ય સમાચારો પણ છે...