• Gujarati News
  • National
  • બેર ગામે પરણિતાને બે શખ્સોએ માર માર્યો

બેર ગામે પરણિતાને બે શખ્સોએ માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : નખત્રાણાપાંજરા પોળ પાસે રામનગરીમાં રહેતા ચેતનભાઇ અરજણભાઇ બુચીયાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, મારા મારવાનો બનાવ રવિવારે મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં બેર ગામના બસ સ્ટેશન પાસે બન્યો હતો, ફરિયાદીની ભાણેજીને આરોપી નવીન ફકુ જાદુ, શીવજી જાદુ રહે બન્ને મંજલ ગામવાળાઓએ છુટા છેડા લેવા માટે તુ કેમ સહી કરી નથી આપતી કહીને ગાળો આપી ધકબુસટનો મારા માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...