• Gujarati News
  • National
  • ભુજ : રોટરી ઇન્ટરનેશનલ ક્લબની મહિલા શાખા તોરલ દ્વારા વિવિધ

ભુજ : રોટરી ઇન્ટરનેશનલ ક્લબની મહિલા શાખા તોરલ દ્વારા વિવિધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : રોટરી ઇન્ટરનેશનલ ક્લબની મહિલા શાખા તોરલ દ્વારા વિવિધ સામાજીક અને શૈક્ષણિક અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં શાળાઓના બાળકોને ઉપયોગી થવા માટેનો એક કાર્યક્રમ માનકુવા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં ધોરણ 3-4ના 350 બાળકોને 4 લાયન્સ નોટબુકનું વિતરણ કરાયું હતું. પ્રસંગે રીટા અધિયારૂ, જાગૃતી વકીલ, ધુવાભાઇ શુક્લ, દાતા સ્મિતાબેન શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓને સહાય માટે ભુજની સંસ્થાએ હાથ લંબાવ્યો

અન્ય સમાચારો પણ છે...