ભાસ્કર ન્યૂજ. ભુજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂજ. ભુજ

આગામી9મીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી અંતર્ગત કચ્છ માટે ઓબ્ઝર્વરોનો કાર્યક્રમ જાહેર થયો છે. જેમાં આશ્ચર્યની વાત છે કે, અબડાસાના ઓબ્ઝર્વર ભુજમાં અને અંજાર માટે મુકાયેલા ઓબ્ઝર્વર ગાંધીધામમાં મળશે. ચુંટણી પ્રક્રિયા મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચુંટણીપંચ દ્વારા કચ્છ જિલ્લાની 6 (છ) વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ નિરોક્ષક, (ત્રણ) ખર્ચના નિરીક્ષક તથા (બે) પોલીસ નિરીક્ષકની નિમણુંક કરવામાં આવી છે. તમામ નિરીક્ષક કચ્છ જિલ્લામાં આવી ગયેલ છે. સામાન્ય જનતા ચુંટણી સબંધી કોઇપણ પ્રકારની ફરિયાદ માટે તેઓનો કોસ્ટકમાં જણાવેલ સ્‍થળે તેમજ મો.નં. ઉપર સંપર્ક કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...