• Gujarati News
  • National
  • ઈસીઆઇ સાથે વિધાનસભાના ઓબ્ઝર્વરની વિ.સી. યોજાઇ

ઈસીઆઇ સાથે વિધાનસભાના ઓબ્ઝર્વરની વિ.સી. યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈલેકશનકમિશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત વિડીયો કોન્ફરન્સમાં એનઆઇસી ખાતે કચ્છના 6 વિધાનસભાના જનરલ અને પોલીસ સહિતના 11 ઓબ્ઝર્વર ઉપસ્થિત રહયા હતા. જેમાં મુખ્યત્વે કચ્છમાં પોલીંગ બુથોની વ્યવસ્થા, કાયદો-વ્યવસ્થા, કર્મચારી તાલીમ, નિમણુંકો, વિવિધ સ્કવોર્ડ અને કમિટીની કામગીરીની છણાવટ કરાઇ હતી. કોન્ફરન્સમાં કચ્છના વિધાનસભાના ઓબ્ઝર્વર અતુલકુમાર તિવારી, અર્શદીપસીંગ થીંડ, સંતોષકુમાર યાદવ, એ.પી.વીધાલે, ડો.જગદીશચંદ્ર જાટીયા, મોહીન્‍દર પાલ, અમરેન્દ્રકુમાર, વસંત કે.પરદેશી, એસ કે ઝફરઉલ હકતનવીર, સંતોષ જી પરાગે,આશિષ સીંગ ઉપસ્થિત રહયા હતા.

પોલીંગ બુથ, કાયદો-વ્યવસ્થા, કર્મચારી તાલીમ, નિમણુંક, વિવિધ સ્કવોડ સહિતના અનેક મુદ્દાઓની છણાવટ કરાઇ

અન્ય સમાચારો પણ છે...