• Gujarati News
  • National
  • મારો ઉદ્દેશ ખોટો હતો : અજીત માનસત્તા

મારો ઉદ્દેશ ખોટો હતો : અજીત માનસત્તા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારો ઉદ્દેશ ખોટો હતો : અજીત માનસત્તા

સાહિત્યકારોનેકૂતરા સાથે સરખાવવાના મામલે અજીત માનસત્તા સાથે વાત કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે મારો એવો કોઇ ઉદ્દેશ હતો કે હું કોઇ સાહિત્યકારને ઉતારી પાડું. એક સાહિત્યપ્રેમી તરીકે તેમનું કાંઇ ખરાબ તો હું પણ સાંભળી લઉં. મેં તો માત્ર સાહિત્યકાર અને શ્વાનની તુલનાત્મક સરખામણી કરી હતી.

શુંહતો પ્રસંગ ω?

નવોદિતકવિયત્રી ખુશ્બુ સરવૈયાઅે રચેલા કાવ્યસંગ્રહનું વિમોચન ભુજની જાણીતી હોટલ વિરામમાં યોજાયું હતું. પુસ્તકનું વિમોચન કબીર મંદિરના મહંત કિશોરદાસજીઅે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...