• Gujarati News
  • National
  • ઓખીની અસર હેઠળ ભુજમાં બે દિવસથી સૂસવાટા મારતા વેગીલા પવનને

ઓખીની અસર હેઠળ ભુજમાં બે દિવસથી સૂસવાટા મારતા વેગીલા પવનને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખીની અસર હેઠળ ભુજમાં બે દિવસથી સૂસવાટા મારતા વેગીલા પવનને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આમ, તો દિવસ દરમિયાન સૂર્યનારાયણ વાદળોમાં સંતાકૂકડીની રમત રમતા હોય તેમ આવ-જાવ કરતા હતા ત્યારે સાંજના સમયે સંધ્યાનો કેસરી પાલવ જાણે આકાશમાં લહેરાયો હોય એવો સુંદર નઝારો ભુજવાસીઓએ માણ્યો હતો. મોડી સાંજ સુધી કેસરી પટ્ટાઓથી ગગનનો શણગાર આહલાદ્દક લાગ્યો હતો. -કાંતિ ઠક્કર

અન્ય સમાચારો પણ છે...