તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં આંકડાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

ભુજમાં આંકડાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: ભુજનાગેરવાળી વંડી વિસ્તારમાં બુધવારે સાંજે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વરલી મટકાના આંક ફરકનો જુગાર રમતાં-રમાડતાં આરોપીને એક હજારની રોકડ સાથે ઝડપી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ગેરવાળી વંડીમાં રહેતા કનૈયાલાલ રવિલાલ ઠક્કર (ઉ.વ.43)જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રવિજયસિંહ આર ગોહિલે રેડ પાડી આરોપીને 1,000ની રોકડ સાથે પકડી પાડ્યો હતો આરોપી વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...