કચ્છ- માહિતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર અ’વાદ સુરત વડોદરા મુંબઇ

સૂર્યોદય 07.10 07.05 07.06 07.01

નવકારશી 07.58 07.53 07.54 07.49

સૂર્યાસ્ત 17.53 17.56 17.52 18.00

ચંદ્રોદય 23.03 23.04 23.01 23.06

ચંદ્રાસ્ત 11.27 11.24 11.24 11.21

સુડોકુ-1226નો જવાબ

ખાનાઓમાં એકથી નવના આંક રીતે ગોઠવાયેલા છે કે ઊભી, આડી રોમાં એક આંક એક વાર આવે. તે રીતે દરેક ર્કોનરમાં નવના ચોકઠામાં પણ એકથી નવના આંક એક એકવાર આવવા જોઈએ. નમૂના માટે કેટલાક આંક મુકાયા છે. ખાલી ખાનાં હવે તમે તર્ક લગાડીને ભરી કાઢો.

તિથિ માગશર વદ - 6 િવક્રમ સંવત : 2074

ઉત્તર ભારતીય તિથિ પૌષ કૃષ્ણ - 6 વિક્રમ સંવત : 2074

ઈસ્લામી તારીખ: 18 - રબિઉલ અવ્વલ હિજરી સન : 1439

અાજનો મંત્ર જાપ ઓમ્દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમ:

દિવસનાંચોઘડિયાં ચલ,લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિનાંચોઘડિયાં રોગ,કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

શુભચોઘડિયાં : ચલ- 07.10થી 08.30, લાભ - 08.30થી 09.51, અમૃત - 09.51થી 11.11, શુભ - બપોરે 12.31થી 13.52, ચલ - 16.33થી 17.53, લાભ - 21.13થી 22.52

યોગઐન્દ્રકરણગર

રાહુકાલ10.30થી12.00 દિશાશૂળપશ્ચિમ

અાજનોવિશેષ યોગ વૈધૃતિ09.09થી આવતીકાલે પરોઢિયે 06.31, કુમાર યોગ 18.28થી રાત્રે 02.53

આજનોપ્રયોગ શુક્રવારનાદિવસે આપના કુળદેવી અથવા માઁ દુર્ગાજીનું પૂજન - અર્ચન કરવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે, તેમ લાલ ચંદનનું તિલક શ્રેષ્ઠ મનાય છે.

તિથિનાસ્વામી : ષષ્ઠીતિથિના સ્વામી શ્રી કાર્તિકેયજી છે.

તિથિવિશેષ : આજનાદિવસે શ્રી કાર્તિકેયજીની પૂજા કરવાથી વ્યક્તિ મેધાવી તેમ કીર્તિમાન બને છે.

અાજની જન્મ રાશિઃ સાંજે18.28 સુધી કર્ક (ડ.હ.) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ સિંહ (મ.ટ.) પરથી રાખવું.

નક્ષત્ર સાંજે18.28 સુધી આશ્લેષા, ત્યારબાદ મઘા.

અાજની તારીખે જન્મેલ વ્યકિતનું વર્ષ ફળ!

} અારોગ્ય જાતકનેવર્ષ દરમિયાન આરોગ્યમાં અનુકૂળતા જળવાઈ રહે. તેઓને મુખ્યત્વે પથરીનું દર્દ, કબજિયાત, ગરદનના દર્દ તેમ સ્નાયુના દુખાવાના દર્દ વધારે જણાય.

}વિદ્યાર્થી વર્ષદરમિયાન જાતકના અભ્યાસમાં ઉતાર-ચઢાવ જોવા મળે તેમ કાયદો, ભૂગોળ, કૃષિવિજ્ઞાન જેવા વિષયોમાં રસ વધારે હોય.

}સ્ત્રી વર્ગઃ જાતકોસંસારિક જીવનમાં ઓછો રસ ધરાવે. એકાંતપ્રિય હોય. વર્ષ દરમિયાન પોતાના આયોજનથી કુટુંબને લાભ થાય.

}કૌટુંબિકઃ કુટુંબ-બાળકોપ્રત્યેનો પ્રેમ નિષ્કામ હોય. વિચારોથી સામાજિક પરિવર્તન કરવાનું ઇચ્છે તેમ નવો સંબંધ રચાય.

ભુજ, શુક્રવાર, 8 ડિસેમ્બર, 2017

| 4

અન્ય સમાચારો પણ છે...