તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભુજ : ભુજના સમાજસેવી મિતેષ શાહ દ્વારા ભુજના એક મધ્યમવર્ગીય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ : ભુજના સમાજસેવી મિતેષ શાહ દ્વારા ભુજના એક મધ્યમવર્ગીય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ભુજના સમાજસેવી મિતેષ શાહ દ્વારા ભુજના એક મધ્યમવર્ગીય પરિવારના સદસ્યને ડાયાલીસીસની વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવાના હોતાં આર્થિક સહયોગની જરૂર હતી. તુરત મિતેષભાઇએ રાજગોર સમાજના અગ્રણી જે.પી. ગોરના સહયોગથી અખિલ કચ્છી રાજગોર મહાસભા, માંડવીના ભરત વોરા, તુલસીદાસ જોશી, બ્રહ્મસમાજ તેમજ અજાણીભાઇ અને કથાકાર શરદ વ્યાસ સહિતનાએ રૂા. 22,000 એકઠા કરાવી આપ્યા હતા અને પરિવારને સમય પર મદદ મળી ગઇ હતી.

ડાયાલીસીસના દર્દીના પરિવારને નાણાકીય સહાય કરી મદદ કરાઇ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો