તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મીરજાપર રોડ પર 11 બિયરના ટીન સાથે એક ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીરજાપર રોડ પર 11 બિયરના ટીન સાથે એક ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીભાગોળે શક્તિધામ નજીક મીરજાપર હાઇવે પર શહેર એ-ડિવિજન પોલીસે 11 બિયરના ટીન સાથે એક શખસને પકડી પાડયો હતો. બિયર સાથે પકડાયેલા શખસ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, મીરજાપર હાઇવે પાસેથી નરેન્દ્રકુમાર ચંદ્રકાંત રાઠી (ઉ.વ.23) રહે. આઝાદ નગર, ભીડ ગેટ, ભુજ વાળાને શહેર એ-ડિવિજન પોલીસના પો.કોન્સ. ઇન્દ્રવિજયસિ઼હ ગોહીલે 11 બિયરના ટીન સાથે પકડી પાડયો હતો. અંગે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો