• Gujarati News
  • ભુજ |શહેરમાં વરસાદના પગલે સત્યમના ઉપક્રમે અને દાતાના સહયોગથી શહેરમાં

ભુજ |શહેરમાં વરસાદના પગલે સત્યમના ઉપક્રમે અને દાતાના સહયોગથી શહેરમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |શહેરમાં વરસાદના પગલે સત્યમના ઉપક્રમે અને દાતાના સહયોગથી શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં દૂધના પાવડર, ફાનસ અને ટોર્ચનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં સત્યમના દર્શક અંતાણી, મગનભાઇ ઠક્કર વી.આર.મહેતા, મધુભાઇ ત્રિપાઠી, અભુબકર ખત્રી, જટુભાઇ ડુડિયા વગેરે જોડાયા હતા. શહેરમાં વાહન મારફતે વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં બપોરના વાહનથી વસ્તુઓ વિતરણ કરાઇ હતી. શહેરના દાતા તરફથી દૂધના પાવડર, ટોર્ચ અને ફાનસ મળતાં તેનું વિતરણ થયું હતું.