• Gujarati News
  • National
  • ભુજ |પ્રથમ વર્ષ એલ.એલ.બી.ની સેકન્ડ મેરીટ યાદી કોલેજ નોટિસબોર્ડ પર

ભુજ |પ્રથમ વર્ષ એલ.એલ.બી.ની સેકન્ડ મેરીટ યાદી કોલેજ નોટિસબોર્ડ પર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |પ્રથમ વર્ષ એલ.એલ.બી.ની સેકન્ડ મેરીટ યાદી કોલેજ નોટિસબોર્ડ પર મૂકવામાં આવી છે, જેમાં અનામત વર્ગના એસસી, એસટી તેમજ ઓબીસી કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર રહેલા છે. સેકન્ડ મેરિટ લીસ્ટમાં સ્થાન પામનારા તા.27/7થી 30/7 સુધી સવારે 9:30થી 11:30 સુધી તમામ અોરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ ઉપસ્થિત થઇ કોલેજ ફી ભરી જવી.

એજ્યુકેશન | શેઠ ડી.એ.લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા

અન્ય સમાચારો પણ છે...