- Gujarati News
- ભુજ |કચ્છ યુનિવર્સિટી દ્વારા ગુજરાતી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર અને કોમર્સ
ભુજ |કચ્છ યુનિવર્સિટી દ્વારા ગુજરાતી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર અને કોમર્સ
ભુજ |કચ્છ યુનિવર્સિટી દ્વારા ગુજરાતી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર અને કોમર્સ એમ કુલ પાંચ વિષયમાં એમ.ફિલ. માટેની પ્રવેશ પરીક્ષા તા.2/8ના લેવામાં આવનારી હતી, પરંતુ અનિવાર્ય સંજોગોને ધ્યાને લઇ પરીક્ષા હવે તા.9/8ના સવારે 11 કલાકે યુનિવર્સિટીના ડી-બ્લોક ખાતે લેવામાં આવશે તથા તા.6/2ના સાંજે 4 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે.
એજ્યુકેશન | એમ. ફિલ. પ્રવેશ પરીક્ષાની તારીખમાં ફેરફાર