• Gujarati News
  • ભુજ| સંજોગમહિલા સેવા વિકાસ મંડળ દ્વારા રાશનકિટ વિતરણનું આયોજન કરવામાં

ભુજ| સંજોગમહિલા સેવા વિકાસ મંડળ દ્વારા રાશનકિટ વિતરણનું આયોજન કરવામાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| સંજોગમહિલા સેવા વિકાસ મંડળ દ્વારા રાશનકિટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સુલેમાન બુઝર્ગ (મુખ્ય દાતા), નરેશભાઇ મહેશ્વરી, નગરસેવક કાસમભાઇ સમા, હાસમભાઇ, માનસીબેન, સુરેશભાઇ જણસારી તથા અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં જરૂરતમંદોને રાશનકિટ આપવામાં આવી હતી. આભારવિધિ સંજોગ મહિલા સેવા મંડળના પ્રમુખ જેનાબેન મલેકે કરી હતી.

જરૂરતમંદ પરિવારોને દાતાના સહયોગથી રાશનકિટ અપાઇ