• Gujarati News
  • National
  • ગાંધીધામ |સંજયનગરીમાં સગીરા સાથે છેલ્લા બે વર્ષથી મરજી વિરુદ્ધ દુષ્કર્મ

ગાંધીધામ |સંજયનગરીમાં સગીરા સાથે છેલ્લા બે વર્ષથી મરજી વિરુદ્ધ દુષ્કર્મ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |સંજયનગરીમાં સગીરા સાથે છેલ્લા બે વર્ષથી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનારા રિક્ષાચાલકની પોલીસે ધરપકડ કરી હતી. સંજયનગરીમાં રહેતો અને રિક્ષા ચલાવતો કરીમ ઓસમાણ પઠાણ નામનો શખ્સ વિસ્તારની સગીરાને વર્ષ-2013થી 12/7 દરમિયાન તેના ઘરે અને ટપકેશ્વરીના જંગલમાં લઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. નરાધમને કિશોરીએ ના પાડતાં ધમકીઓ શરૂ કરી હતી. કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ભુજમાં દુષ્કર્મ આચરનારા રિક્ષાચાલકની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...