• Gujarati News
  • National
  • ભુજ |માધાપરમાં કચ્છ ઓન ઇન્ટરનેટ વેબસાઇટ ચલાવતી મહિલા સાથે કામ

ભુજ |માધાપરમાં કચ્છ ઓન ઇન્ટરનેટ વેબસાઇટ ચલાવતી મહિલા સાથે કામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |માધાપરમાં કચ્છ ઓન ઇન્ટરનેટ વેબસાઇટ ચલાવતી મહિલા સાથે કામ કરતા બે કર્મચારીએ મહિલાને સ્ક્રૂ ડ્રાઇવરથી તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી નગ્ન ફોટો પાડી વાયરલ કરવાની ધમકી અાપવાના કેસમાં પકડાયેલા બે કર્મીને નિર્દોષ જાહેર કર્યો હતો. ગત 2010માં મહિલા સાથે બે કર્મચારીએ મહિલાના પતિની ગેરહાજરીમાં મહિલાની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ભાવેશ ઉર્ફે કાનો જયેશ ટાંક તથા ખુશાલ ઉર્ફે સોનું અમૃતલાલ ચૌહાણને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. એડવોકેટ અમીરઅલી લોઢિયા, અન્જુમભાઇ લોઢિયા, દિનેશ એમ. ગોહિલ સહિતનાઓ હાજર રહ્યા હતા.

માધાપર દુષ્કૃત્યના કેસમાં બે કર્મચારીઓનો નિર્દોષ છુટકારો

અન્ય સમાચારો પણ છે...