• Gujarati News
  • National
  • ભુજ |રેડક્રોસ સોસાયટી અને રાજ્ય આરોગ્ય મંત્રાલય દ્વારા 1થી 5

ભુજ |રેડક્રોસ સોસાયટી અને રાજ્ય આરોગ્ય મંત્રાલય દ્વારા 1થી 5

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |રેડક્રોસ સોસાયટી અને રાજ્ય આરોગ્ય મંત્રાલય દ્વારા 1થી 5 માસની સગર્ભા બહેનો માટે નિ:શુલ્ક થેલેસેમિયા પરિક્ષણનો કેમ્પ માતાનામઢ અને કોડાય પીએચસીમાં યોજાયો હતો. પ્રસંગે ડો. ગાયત્રીબેન, ડો. પારૂલબેન, ચંદ્રકાંત ખત્રી, ડો. જુલેશ લાખાણી, હિતેશ ઠક્કર, સંજય ચારણ, રેડક્રોસના ચેરમેન અરૂણ જૈન, જિલ્લા કો-ઓર્ડિનેટર તુષાર ઠક્કર સહિતના હાજર રહ્યા હતા. કેમ્પનો 50થી વધુ બહેનોએ લાભ લીધો હતો.

ચકાસણી | સગર્ભા બહેનો માટે નિ:શુલ્ક થેલેસેમિયા કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...