• Gujarati News
  • National
  • ભુજ |શહેરમાં ઠેર ઠેેર વેચાતી ખાણી પીણીની ચીજોમાં સ્વાસ્થ્ય અંગેના નિયમોનું ઉલ્લંઘન

ભુજ |શહેરમાં ઠેર-ઠેેર વેચાતી ખાણી-પીણીની ચીજોમાં સ્વાસ્થ્ય અંગેના નિયમોનું ઉલ્લંઘન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |શહેરમાં ઠેર-ઠેેર વેચાતી ખાણી-પીણીની ચીજોમાં સ્વાસ્થ્ય અંગેના નિયમોનું ઉલ્લંઘન થતું હોવા અંગે સામાજિક કાર્યકર સમા અલીમામદ હસને નવેમ્બર 2016માં કરેલી અરજી પર શું કાર્યવાહી થઇ તે અંગે કરાયેલી આરટીઆઇ અરજીમાં કોઇપણ કાર્યવાહી થવા અંગે જાણવા મળ્યું હતું. અરજીના જવાબમાં અમારી પાસે ટાઇમ નથી અને અમે સફેદ રણના કાર્યક્રમમાં રોકાયેલા હોવાથી કોઇપણ પ્રકારની કાર્યવાહી કરી નથી એવું જાણવા મળતા તેમણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મુદ્દે સેવાતી ઉદાસી શહેરીજનોના સ્વાસ્થ્ય બાબતે જોખમી સાબિત થશે તેવો મત વ્યકત કરી તુરંત મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે.

તંત્ર |આરટીઆઇ કર્યા છતાં ફૂડ વિભાગની ઉદાસીનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...