તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દેશલપર (ગું.)ની હાઇસ્કૂલ ઝંખે છે સ્વચ્છતા

દેશલપર (ગું.)ની હાઇસ્કૂલ ઝંખે છે સ્વચ્છતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્યાંસ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓને ભાવી ગળતર માટે સમજણ અને શીખામણ અપાય છે, તેવી દેશલપર (ગુંતલી)ની હાઇસ્કૂલ ગંદકી સાથે અનેક સમસ્યાના ભરડામાં હોવાનું ગામના રહેવાસી કમલેશ ગોસ્વામીએ જણાવાયું છે. સિવાય હાઇસ્કૂલને ફરતે ગાંડા બાવળની ઝાડીઓ વધી જવાથી તેમજ ઉકરડાના ઢગલા થઇ જવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને શાળાની બાજુમાં ગટરની લાઇન ખુલ્લી છોડી દેવાતા ભયંકર બદબૂ આવવાથી છાત્રોને અભ્યાસમાં તકલીફ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...