તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ : તાલુકાનાબળદિયામાં ગરમ દુધની તપેલી પડતાં મહિલા ગંભીર રીતે

ભુજ : તાલુકાનાબળદિયામાં ગરમ દુધની તપેલી પડતાં મહિલા ગંભીર રીતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : તાલુકાનાબળદિયામાં ગરમ દુધની તપેલી પડતાં મહિલા ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. પોલીસ સુત્રોએ આપેલી વિગત અનુસાર શેરબાનુ મામદ સમા નામની 28 વર્ષિય પરિણીતા દુધ ગરમ કરી રહી હતી. ત્યારે અકસ્માતે દુધની તપેલી હાથમાંથી પડતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.

બળદિયામાં ગરમ દુધ પડતાં મહિલા દાઝી

અન્ય સમાચારો પણ છે...