તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |અન્ડર 16 ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છ ડિસ્ટ્રીક્ટ (રૂરલ) ક્રિકેટ

ભુજ |અન્ડર-16 ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છ ડિસ્ટ્રીક્ટ (રૂરલ) ક્રિકેટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |અન્ડર-16 ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છ ડિસ્ટ્રીક્ટ (રૂરલ) ક્રિકેટ એસો.ની ટીમ વતી રમતા દેવ નિલય દંડે 4 મેચમાં 31 વિકેટ મેળવી શરૂઆતમાં પ્રથમ બોલર બન્યો હતો. તેની સૌરાષ્ટ્રની અન્ડર-16ની ટીમમાં 15 ખેલાડીમાં પસંદગી કરાઇ છે. 29ના સુરત જવા રવાની થશે, જ્યાં 1થી 3 ડિસેમ્બર ગુજરાત સામે રમશે. તા. 7થી 9 વડોદરા સામે રમશે અને 19થી 21 ડિસેમ્બરે રાજકોટમાં મહારાષ્ટ્ર સામે મેચ રમાશે.

સ્પોર્ટસ | રાજકોટની અન્ડર-16માં ગાંધીધામના ખેલાડીની પસંદગી

અન્ય સમાચારો પણ છે...