તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં બાઇકની અડફેટે રાહદારી થયો ઘાયલ

ભુજમાં બાઇકની અડફેટે રાહદારી થયો ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકમાગામના મુકેશ આલાભાઇ ખારેટ (ઉ.વ.19) સવારના ભાગમાં રોડ ક્રોસ કરતા હતા, ત્યારે પૂરપાટ આવી રહેલી મોટરસાઇકલ જીજે-12-બીઇ-5515ના ચાલકે અડફેટે લેતાં મુકેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિયલમાં ખસેડાયો હતો. અન્ય એક બનાવમાં ભુજ તાલુકાના કોટડા (ચકાર)-હાજાપર માર્ગ પર બોલેરો જીપની અડફેટે છસરા ગામના જુમા કાસમ રાયમા, રસીદ સુમાર નાઇ તથા અલતાફ હુસેન ભાનને ટક્કર લાગતાં જુમા કાસમ રાયમ તથા રસીદ નાઇને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં જુમા રાયમાને અમદાવાદ રિફર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...