તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |યુનિવર્સિટીના LLB, MBBS તેમજ MSWનું પરિણામ જાહેર કરાયું હતું,

ભુજ |યુનિવર્સિટીના LLB, MBBS તેમજ MSWનું પરિણામ જાહેર કરાયું હતું,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |યુનિવર્સિટીના LLB, MBBS તેમજ MSWનું પરિણામ જાહેર કરાયું હતું, જેમાં એસ.વાય. એલ.એલ.બી. સેમ-3માં કુલ 247 છાત્રોમાંથી 244 પાસ થતા 98.79 ટકા પરિણામ, તે રીતે એમ.બી.બી.એસ. રેગ્યુલરમાં 22 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, તેમાં તમામ પાસ થયા હતા. તેમજ સેકન્ડયર એમ.એલ.ડબલ્યુ. સેમિસ્ટર-3માં 2 છાત્રે પરીક્ષા આપી હતી, અને બન્ને જણ પાસ થતા તેનું રિઝલ્ટ 100 ટકા આવ્યું હતું.

શિક્ષણ | યુનિવર્સિટીના ત્રણ વિભાગના પરિણામ જાહેર થયા

અન્ય સમાચારો પણ છે...