તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |શહેરમાં ગત સપ્તાહે પુર્ણ થયેલી અને અજાણી ફાઉન્ડેશન દ્વારા

ભુજ |શહેરમાં ગત સપ્તાહે પુર્ણ થયેલી અને અજાણી ફાઉન્ડેશન દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |શહેરમાં ગત સપ્તાહે પુર્ણ થયેલી અને અજાણી ફાઉન્ડેશન દ્વારા આયોજીત ભાગવત કથાના કથાકાર શરદભાઇ વ્યાસનું ઔદિચ્ય બ્રહ્મ સમાજ-કચ્છ દ્વારા સંસ્થાના પ્રમુખ ભોગીલાલ વ્યાસ, આગેવાનો એવા સી.ડી.પંડયા, ભુપતભાઇ રાવલ, વસંતભાઇ વ્યાસ, દિલિપભાઇ ભટ્ટ, મુકેશ ઉપાધ્યાય, તેમજ યુવક પાંખના પ્રમુખ અશોક આચાર્ય વગેરેએ શાલ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.

કાર્યક્રમ |ભુજમાં બ્રહ્મ સમાજ દ્વારા કથાકારનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...