તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ| ભુજશહેરમાં લગ્નો પ્રસંગે અને ધાર્મીક પ્રસંગોએ વધેલી રસોઇ માનવજ્યોત

ભુજ| ભુજશહેરમાં લગ્નો પ્રસંગે અને ધાર્મીક પ્રસંગોએ વધેલી રસોઇ માનવજ્યોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| ભુજશહેરમાં લગ્નો પ્રસંગે અને ધાર્મીક પ્રસંગોએ વધેલી રસોઇ માનવજ્યોત સંસ્થાને અપાતા રસોઇ ગરીબોના ઝૂંપડે પહોંચી હતી. શહેરની માનવજ્યોત સંસ્થા દ્વારા વધેલી રસોઇ ગરીબોના ઝૂંપડે પહોંચતી કરાઇ હતી. કાર્યક્રમમાં પ્રબોધ મુનવર,રાજુ જોગી,રાજુ નટ,સલીમ લોટા તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી ભુજ,માધાપર,વરલી,નારાણપર,બળદીયા,સુખપર,માનકુવા,રતનાલ વગેરે ગામોમાંથી સમારંભોમાં વધેલી રસોઇ સમાજવાડીઓએ માનવજ્યોત સંસ્થાને આપી હતી. એકઠી થયેલી રસોઇથી સંસ્થાએઅનેક ગરીબોના જઠરાગ્ની ઠાર્યા હતા.

ભુજની સંસ્થા દ્વારા વધેલી રસોઇ રંક પરિવારોને અપાઇ

અન્ય સમાચારો પણ છે...