તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ| રોટરીકલબ ઓફ માંડવી દ્વારા અંધ, બહેરામુંગા બાળકોની નિવાસીશાળાનાં બહેરાશ

ભુજ| રોટરીકલબ ઓફ માંડવી દ્વારા અંધ, બહેરામુંગા બાળકોની નિવાસીશાળાનાં બહેરાશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| રોટરીકલબ ઓફ માંડવી દ્વારા અંધ, બહેરામુંગા બાળકોની નિવાસીશાળાનાં બહેરાશ ધરાવતા બાળકોના માતા-પિતા માટે એક દિવસીય કાર્યશીબીરનું અને તથા નિ:શુલ્ક સ્પીચથેરાપી કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમા બહેરાશની ઓળખ, બાળકોને ઘરે વાણીની તાલીમ કેમ આપવી,હિયરીંગ એઇડ તથા કોકલીયર ઇમ્પ્લાંટ વિશેની સમજ વગેરે પ્રકારની માહિતી સ્પીચથેરાપી તથા બાળકોના માનસિક રોગોના નિષ્ણાત ડો. ગૌરાંગ જોષી દ્વારા આપવામા આવી હતી. ઉપરાંત રોટરી હોલ ખાતે બોલવામા ખામી તથા બાળકોની માનસીક સમસ્યા, ઓટીઝમ, મંદબુધ્ધિ, મગજનો લકવો, ધ્યાનની ખામી જેવી તકલીફ ધરાવતા બાળકોનું નિદાન,સારવાર કેમ્પ યોજાયો હતો. જેનો લાભ મોટી સંખ્યામા લીધો હતો.

માંડવીમાં બહેરાશ ધરાવતા બાળકો માટે સ્પીચથેરાપી કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...