તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |આડેસરમાં ગઇકાલે ગાયોને વાહનમાં લઇ જવા મુદ્દે થયેલી માથાકુટમાં

ભુજ |આડેસરમાં ગઇકાલે ગાયોને વાહનમાં લઇ જવા મુદ્દે થયેલી માથાકુટમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |આડેસરમાં ગઇકાલે ગાયોને વાહનમાં લઇ જવા મુદ્દે થયેલી માથાકુટમાં પોલીસે એક આરોપીની અટક કરી હતી. આડેસરમાં ગઇકાલે ગૌવંશને ગાડીમાં લઇ જવા મુદ્દે થયેલી બબાલમાં ગૌ દયા પ્રેમીઓને ધાકધમકીઓ કરનારા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી અનવર અયુબ હિંગોરજાને શનિવારે પોલીસે ઝડપી લીધો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરાશે કે કેમ તે વિશે જોકે, માહિતી મળી શકી નહોતી.

આડેસરમાં ગૌવંશ બાબતે બબાલ કરનારો એક આરોપી ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...