તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખેડોઇમાં બેંકની મોબાઇલ શાખાની સેવામાં ખામી

ખેડોઇમાં બેંકની મોબાઇલ શાખાની સેવામાં ખામી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંકઓફ બરોડાના વહીવટદારો દ્વારા ખેડોઇની મોબાઇલ શાખામાં પુરતી રકમ ફાળવાતી હોવાની ફરીયાદ સ્થાનિક પ્રભાશંકર ગોર દ્વારા કરવામાં આવી હતી. તાજેતરમાં ખાતેદારને 25000ની રકમની જરૂર હોવા છતાં પુરતા નાણાં શાખા નહોતી ફાળવી શકી. સપ્તાહમાં માત્ર બે દિવસ આપવામાં આવતી મોબાઇલ શાખામાં વહીવટ સુધરે જેથી ગ્રાહકોને નાણાં લેવા માટે અંજાર સુધી ધક્કો પડે જરૂરી હોવાનું ખેડોઇના સરપંચ સહિતના ગ્રામજનોએ યાદીમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...