તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ| મંજુલબેનતથા લક્ષ્મીલાલ માંકડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોહા (સુમરી) ખાતે

ભુજ| મંજુલબેનતથા લક્ષ્મીલાલ માંકડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોહા (સુમરી) ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| મંજુલબેનતથા લક્ષ્મીલાલ માંકડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોહા (સુમરી) ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 64 જેટલા વૃદ્ધ દર્દીઓને તપાસી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય આશ્રમના મેનેજર ભાનુભાઈ, ડો. અાલાપ અંતાણી અને ટ્રસ્ટના પ્રમુખ અરૂણભાઈના હસ્તે કરાયું હતું. દિનેશ માંકડ (અમદાવાદ) અને સાધનાબેન (ભુજ)એ આર્થિક સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ભૂપેન્દ્રભાઈ અને ત્રિભુવનભાઈએ સંભાળી હતી.

રોહા (સુમરી)ના વૃદ્ધાશ્રમમાં આયુર્વેદિક કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...